All Eligible Candidates Who Want to job in Industrial Sector Must Apply and Join to this job Fair. Keep In Touch with www.gotojob.in For latest Job Update.
Amreli ITI Provide Great Opportunity for ITI Trade Holder.
જિલ્લા રોજગાર
વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો
કુલ જગ્યા : 110
પોસ્ટ :
·
CNC ઓપરેટર
·
VMC ઓપેરટર
·
Technician
ઉમર :
·
18 to 45 Years
Salary : 11,500 + 2500+ Incentive
ભરતી મેળા ની તારીખ , સમય , અને સ્થળ
તારીખ : 21/06/2022
સમય : 11 : 00 A.M.
સ્થળ : ITI અમરેલી ,
ઔધ્યોગિક તાલીમ સંસ્થા - અમરેલી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી ના સન્યુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલ ના માધ્યમ થી ફક્ત પુરુષ ઉમેદ્વારો માટે આયોજીત રોજ્ગાર ભરતી મેળો
કંપની નુ નામ : MAHINDRA CIE AUTOMOTIVE LIMITED
POST & QUALIFICATION
CNC OPERATOR : 10 Pass
VMC Operator` : Diploma in Mechanical
Technician : ITI in Turner / Machinist / Fitter / Diesel Mechanic
Registration Link : Click Here
કેંટિન સુવિધા , યુનિફોર્મ , અને શુઝ કંપની ના નિયમોનુસાર નિયત શરતો ને આધિન પુરી પાડ્વામા આવશે ભર્તી દરમિયાન કોઇ પણ પ્રકાર નિ ફિ ચુકવવા ની થતી નથી.
ભર્તી મેળા મા આવનાર તમામ ઇચ્છુક ઉમેદવારો પોતાન તમામ પ્રમાણ પત્રો સાથે આધારકાર્ડ નિ નકલ લાવ વાની રહેશે
કોવિડ ૧૯ નુ સરકાર શ્રી ના આદેશાનુસાર પાલન કરવાનુ રહેશે
વધુ માહિતી માટે આઇટીઆઇ અમરેલી નો સમ્પર્ક સાધવાનો રહેશે.
ITI BOTAD JOB FAIR
YOU MAY ALSO LIKE :




