Morbi Municipal Corporation Recruitment 2026 | મોરબી મહાનગરપાલિકા ભરતી
મોરબી મહાનગરપાલિકા ભરતી 2026 અંતર્ગત 40 જગ્યાઓ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ. લાયકાત, ઉંમર મર્યાદા, જગ્યાઓ અને ઇન્ટરવ્યૂની સંપૂર્ણ માહિતી મેળવો.
Morbi Municipal Corporation Recruitment 2026
Morbi Bharti 2026
મોરબી મહાનગરપાલિકા ભરતી
મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતી 2026 અંગે જાહેરાતની માહિતી સામે આવી છે. આ ભરતીમાં કુલ 40 જગ્યાઓ ભરવામાં આવનાર છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- સેનેટરી સબ ઇન્સ્પેકટર : ૧૦
- ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર :૧૫
- ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ:૧૫
ઉંમર : 18 થી 35 વર્ષ
કુલ જગ્યા : 40
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
:: તારીખ,સમય અને સ્થળ ::
- તારીખ : 17/11/2026
- સમય : સવારે 11:00 વાગે
- સ્થળ : મોરબી મહાનગર પાલિકાની ઈસ્ટ ઝોન ઓફિસ, ત્રીજા માળે. રેલ્વે સ્ટેશન રોડ, મોરબી
- અરજી ફી અને પગાર
અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ તપાસવી.
સ્ટાઇપેન્ડ: સરકારના એપ્રેન્ટિસ નિયમો મુજબ.
મુસાફરી ભથ્થું: જાહેરાત મુજબ TA/DA મળવાપાત્ર નથી.
શૈક્ષણિક લાયકાત
1. Sanitary Sub Inspector
- ITI અથવા SSI કોર્સ સંબંધિત લાયકાત.
2. Domestic Data Entry Operator V-2
- સરકાર માન્ય સંસ્થામાંથી સ્નાતક ડિગ્રી.
- ધોરણ 12 પાસ.
3. Office Operation Executive
- સરકાર માન્ય સંસ્થામાંથી સ્નાતક ડિગ્રી.
- ધોરણ 12 પાસ.
ઉંમર મર્યાદા
- લઘુત્તમ ઉંમર: 18 વર્ષ
મહત્તમ ઉંમર: 35 વર્ષ
ઉંમર અંગેની અંતિમ શરતો સત્તાવાર જાહેરાત મુજબ માન્ય રહેશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
- ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ સમયે અસલ પ્રમાણપત્રો સાથે રાખવા.
- તમામ જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ સાથે રાખવી.
- ઇન્ટરવ્યૂમાં હાજર રહેતાં પહેલાં સત્તાવાર જાહેરાત વાંચવી.
- લાયકાત અને ઉંમરની શરતો તપાસ્યા બાદ જ હાજર રહેવું.
મહત્વપૂર્ણ લિંક્સ અને સત્તાવાર વેબસાઇટ Morbi Municipal Corporation

Comments
Post a Comment