Header Ads Widget

RRB NTPC Bharti 2026 – 12 પાસ માટે સરકારી નોકરીની તક|Railway NTPC Recruitment 2026 – Online Apply, Eligibility, Salary|RRB NTPC Recruitment 2026।rrb-ntpc-recruitment-2026

 




RRB NTPC Recruitment 2026: 12 પાસ માટે રેલવેમાં સરકારી નોકરી મેળવવાની તક

ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર! રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા NTPC Undergraduate Level ભરતી માટે લાયકાત ધરાવતા 12 પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

આ ભરતી અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રેલવેમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગારધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત નીચે ધ્યાનથી વાંચવી.

RRB NTPC Recruitment 2026 – મુખ્ય વિગતો

  • ભરતી સંસ્થા: Railway Recruitment Board (RRB)

  • ભરતીનું નામ: NTPC Undergraduate Level

  • જાહેરાત નંબર: CEN No. 07/2026

  • કુલ જગ્યાઓ: 1,688

  • લાયકાત: ધોરણ 12 પાસ

  • નોકરીનું સ્થળ: સમગ્ર ભારત

  • અરજી પદ્ધતિ: ઓનલાઈન

જગ્યાઓની વિગતો

  1. Junior Clerk cum Typist

  2. Accounts Clerk cum Typist

  3. Trains Clerk

  4. Commercial cum Ticket Clerk

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ હોવો જોઈએ. કેટલીક જગ્યાઓ માટે ટાઇપિંગ કૌશલ્યની જરૂરિયાત રહેશે.

વયમર્યાદા

ઉમેદવારની ઉંમર ભરતીની સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલી તારીખ મુજબ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે.

પગારધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને પદ પ્રમાણે 7મા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવશે.

  • Commercial cum Ticket Clerk: ₹21,700

  • અન્ય જગ્યાઓ: ₹19,900

પસંદગી પ્રક્રિયા

  1. CBT-1 પરીક્ષા

  2. CBT-2 પરીક્ષા

  3. Typing Skill Test (લાગુ પડતી જગ્યાઓ માટે)

  4. દસ્તાવેજ ચકાસણી

  5. મેડિકલ પરીક્ષા

અરજી ફી

અરજી ફી અને રિફંડ અંગેની સંપૂર્ણ માહિતી સત્તાવાર જાહેરાત મુજબ તપાસવી.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ

  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો

  • સહી

  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)

  • મોબાઇલ નંબર

  • ઈમેલ ID

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  1. RRB ની સત્તાવાર વેબસાઇટ ખોલો.

  2. NTPC ભરતીની જાહેરાત પસંદ કરો.

  3. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો.

  4. અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.

  5. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

  6. અરજી ફી ભરો.

  7. ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લો.

સંપુર્ણ કાર્યક્રમ

તારીખ

જાહેરાતની તારીખ

14 ઓક્ટોબર 2026

ઓનલાઈન અરજી શરૂ

15 ઓક્ટોબર 2026

અરજી કરવાની છેલ્લી તારીખ (સુધારેલી)

15 નવેમ્બર 2026

ફી ભરવાની છેલ્લી તારીખ

15 નવેમ્બર 2026

ફોર્મમાં સુધારો કરવાની તારીખ

16 થી 25 નવેમ્બર 2026

CBT-1 પરીક્ષાની તારીખ

જાહેર થયેલ નથી

CBT-2 પરીક્ષાની તારીખ

જાહેર થયેલ નથી

મહત્વપૂર્ણ લિંક્સ

ઘેર બેઠા ફોર્મ ભરવા માટે : 94283 37113