The Admission Committee for Professional Diploma Courses
Admission Start After 10 std
Course : Diploma After 10 Pass
Official Website : Click Here
Registration Link : Click Here
Directorate of Technical Education, Admission Committee for Professional Diploma Courses (ACPDC), Gujarat
ACPDC-Common Registration 2022
The Government of Gujarat, in the Legislative Assembly has passed an act, Act No.2 of 2008 called "Gujarat Professional Technical Educational Colleges or institutions (Regulation of Admission and Fixation of Fees) Act, 2007" to make special provision for regulation of admission in the professional technical education colleges or institutions in the State and fixation of fees in such colleges or institutions and for matter connected therewith.
વર્ષ 2022 માં SSC પાસ થયેલ વિદ્યાર્થીઓ ની માર્કશીટ હાલ આવી ના હોવાથી ફક્ત એવા વિદ્યાર્થીઓ (૨૦૨૨ માં પાસ) ઈન્ટરનેટ વાળી સેલ્ફ એટેસ્ટેડ માર્કશીટ થી રજિસ્ટ્રેશન કરી શકશે. આવા વિદ્યાર્થીઓ પાસે જો LC ના હોય તો LC ને બદલે હાલ બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને જાતિ પ્રમાણપત્ર ચકાસણી અધિકારી દ્વારા જ્યારે LC માંગવામાં આવે ત્યારે વિદ્યાર્થીએ આપવાનું રહેશે
As per the powers conferred to State Government, in Section 20(1) of the said Act, the Government of Gujarat, Education Department by way of a notification had constituted Admission Committee for Professional Diploma Courses (ACPDC) to regulate the admission of candidates to the professional diploma courses.
ACPDC Help Line (24×7) 079-26566000
The mission assigned to this Committee is to carry out the counseling process in a fair and transparent manner. The admission process is conducted by this Committee strictly on the basis of merit and the preference of the candidate.
• સર્ટિફિકેટ હોલ્ડર ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા 2022 અંતર્ગત હાલ ચાલી રહેલ રજીસ્ટ્રેશન પ્રક્રિયામા ભાગ લીધેલ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન દરમિયાન લાગુ પડતાં કિસ્સા મા સક્ષમ અિધકારી દ્વારા સહી સિક્કા સાથે ઉપલબ્ધ માન્ય દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
વેરિફિકેશન ઓફિસર તરફ થી ક્વેરી ની જાણ કરવામાં આવી હોય તો ઉમેદવાર પોતાના લોગ-ઇન માં જઈ ખૂટતા માન્ય દસ્તાવેજો સત્વરે અપલોડ કરવાના રહેશે
•સમિતી ની વેબસાઇટ www.acpdc.co.in પર ઉપલબ્ધ સમયસારણી અનુસાર પ્રોવિજનલ મેરીટ પ્રસિધ્ધ થનાર હોઇ તે તારીખ પહેલા ખૂટતા દસ્તાવેજોની પુર્તતા કરવામાં ન આવે તેવા કિસ્સામાં તે લાભ મળવાપાત્ર રહેશે નહી જેની ઉમેદવારો એ ખાસ નોંધ લેવી.
Important Date :
Form Start Date : 16/06/2022
Form Submission Date : 07/07/2022
Important Documents :
- Photo & Sign
- Adhar Card
- STD 10 Marksheet
- Cast Certificate
- Non CremiLayer Certificate [ For OBC Categories ]
- Income Certificate
- School Leaving Certificate
વારંવાર પૂછાતા પ્રશ્નો અંગે : Click Here
વધુ માહિતી માટે : Click Here
ડિપ્લોમા કોલેજ લિસ્ટ માટે : Click Here
ડિપ્લોમા કોર્ષ ની યાદી : Click Here
YOU MAY ALSO LIKE :

