Header Ads Widget

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગત્યની જાહેરાત|VMC -VADODARA MUNICIPAL CORPORATION|vmc.gov.in|Vadodara Bharti

 


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગત્યની જાહેરાત

Official Website : Click Here

Official Notification : Click Here


Vadodara Municipal Corporation

પીઆરઓ. નં. ૯૯૬/૨૧-૨૨ સંદર્ભે ઉમેદવારો માટે અગત્યની સુચના

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત ક્રમાંક 996 /21 -22 અન્વયે વોર્ડ ઓફિસર , રેવેન્યુ ઓફિસર , જુનિયર ક્લાર્ક , સબ સેનેટરી ઈન્સ્પેકટર , મલ્ટી પર્પઝ વર્કર ની સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવેલ છે . જે અન્વયે ઓનલાઈન ફોર્મ ઉમેદવારો પૈકી જે ઉમેદવારો એ નિયત સમય મર્યાદા મા પરીક્ષા ફી ભરેલ ના હોય તેવી અરજીઓ રદ કરવા પાત્ર થાય છે.

Riject list

આવી રદ થયેલ અરજીઓ ની યાદી વડોદરા મહાનગર પાલિકા ની ઓફિસિયલ વેબ સાઇટ પર મૂકવામાં આવેલ છે , જાહેરાત ભરનાર તમામ ઉમેદવારો એ આ યાદી માં નામ અચૂક તપાસી લેવું . જેની સબંધીત ઉમેદવારો એ ખાસ નોંધ લેવી.

આવા ઉમેદવારો ને ઓનલાઈન ફી ભરવા માટે વધુ એક તક આપવામાં આવે છે 

સબંધિત ઉમેદવાર તા 15/06/2022 11:59 થી 21/06/2022 23:59 સુધી ઓનલાઈન ફી ભરી શકશે 

નિયત સમય પૂર્ણ થતાં વધુ કોઈ તક કે સમય આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેશો 

The "Vadodara Mahanagar Seva Sadan" or Vadodara Municipal Corporation or VMC, established in July 1950 under the Bombay Provincial Corporation Act, 1949, is responsible for the civic infrastructure and administration of the city of Vadodara

વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો

YOU MAY ALSO LIKE :