SMC- SURAT MAHANAGAR PALIKA
SURAT MAHANAGAR PALIKA Invites Offline Application For the post of Driver. SMC will give great opportunity in many time in the year so always visit to https://www.suratmunicipal.gov.in/ . If You want GK and Job daily update keep in touch for various job platform so must goes to www.gotojob.in. It’s a fabulous chance for 10 pass candidates who wants job as a driver
|
Post |
DRIVER |
|
લાયકાત |
ધોરણ 10 પાસ , હેવી ગૂડ્ઝ વ્હીકલ લાઇસન્સ સાથે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવા
ને લગતું આરટીઓ નું બે વર્ષ જૂનું ઓથોરાઇઝડ
ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઇયે. |
|
વય મર્યાદા |
33 વર્ષ થી વધુ નહીં |
|
પગાર ધોરણ |
11,000/- ફિક્સ વેતન |
Surat
Municipal Corporation is the local civic body responsible for the
administration of Surat, Gujarat which has come into being under the Bombay
Provincial Municipal Act, 1949. The Surat Municipal Corporation was established
on 2 October 1966.
POST : DRIVER
Last
Date of Application Submission : 20/06/2022
Total
Vacancies : 30
Qualification
: 10 Pass
Age Criteria :
Not
Above 30 Years
Salary :11,000/-
સુરત મહાનગર પાલિકા ના વિવિધ ઝોન અને વિભાગો ખાતે વિવિધ કામગીરી કરવા માટે નીચે બતાવેલ જગ્યાઓ માટે હાલ ના તબક્કા માં 3 માસ માટે કરાર ના ધોરણે ભરતી કરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા હેતુસર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 20/06/2022 સુધી મા ઓફિસ દરમિયાન , પાંચમો માળ , ન્યુ એનેક્ષી બિલ્ડીંગ , મધ્યસ્થ મહેકમ વિભાગ , સુરત મહાનગર પાલિકા ની મુખ્ય કચેરી ખાતે અસલ પ્રમાણપત્રો અસલ લાઇસન્સ , પ્રમાણિત પ્રમાણપત્રો ની નકલ તથા ફોટોગ્રાફ ફરજીયાત પણે લાવી રજૂ કરવાના રહેશે.
ઉપરોક્ત જગ્યા માટેના તમામ નિયમો સુરત મહાનગર પાલિકા ને આધીન રહેશે . આ ભરતી નિયમ મુજબ ફિક્ષ વેતન થી કરાર આધારિત ભારતીના નિયમો અને શરતો ને આધીન ભરવામાં આવશે. તેમજ અન્ય કોઈ લાભ કે ભથ્થા અલગ થી ચૂકવવા માં આવશે નહીં
YOU MAY ALSO LIKE :
VADODARA MUNICIPAL CORPORATION RECRUITMENT

