SSA - સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ભરતી
>> પોસ્ટ,જગ્યા અને પગાર <<
1 પ્રોજેકટ કો - ઓર્ડિનેટર સેકન્ડરી એજયુકેશન
પગાર : 27,000/-
જગ્યા : 11
2. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર : કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)
પગાર : 27,000/-
જગ્યા : 6
3. મદદનીશ જિલ્લા કો ઓર્ડિનેટર : ગર્લ્સ એજયુકેશન
પગાર : 27,000/-
જગ્યા : 6
4. મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર : જિલ્લા હિસાબી અધિકારી
પગાર : 27,000/-
જગ્યા : 00
5. મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર : MIS
પગાર : 27,000/-
જગ્યા : 4
6. મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ/એકસેસ
પગાર : 27,000/-
જગ્યા : 4
7. મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર : IID કો - ઓર્ડિનેટર
પગાર : 27,000/-
જગ્યા : 7
8. એડિશનલ મદદનીશ જિલ્લા કો - ઓર્ડિનેટર ગર્લ્સ એજયુકેશન (KGBV)
પગાર : 23,000/-
જગ્યા : 3
9. સીવીલ ઈજનેર
પગાર : 30,000/-
જગ્યા : 10
10. આસિસ્ટન્ટ આર્કિટેક
પગાર : 30,000/-
જગ્યા : 15
11. બ્લોક MIS કો - ઓર્ડિનેટર (તાલુકા કક્ષા)
પગાર : 23,000/-
જગ્યા : 28
12. બ્લોક રિસોર્સ પર્સન
પગાર : 22,000/-
જગ્યા : 62
13. બ્લોક રિસોર્સ પર્સન નિપુણ (પ્રજ્ઞા)
પગાર : 22,000/-
જગ્યા : 11
14. આસિસ્ટન્ટ વોર્ડન—નિવાસી (KGBV)
પગાર : 15,000/-
જગ્યા : 102
15 હિસાબનીશ બિન નિવાસી (KGBV)
પગાર : 8500/-
જગ્યા : 57
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
ફોર્મ શરૂ તા. : 21/05/2025 (14:00 કલાક થી)
ફોર્મ છેલ્લી તા. : 31/05/2025 (23:59 કલાક સુધી)
>> જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિ નો દાખલો
- સ્કૂલ લિવિંગ (LC)
- વાર્ષિક આવક નો દાખલો
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
રજિસ્ટ્રેશન કરવા માટે ની લિંક :અંહિ ક્લિક કરો
👉 ફોર્મ ભરવા માટે : અંહિ ક્લિક કરો
0 Comments