Ad Code

#ધોરણ:૧૦ પછી ડિપ્લોમા #ડિપ્લોમા કૉલેજ,10 પછી ડિપ્લોમા,ધોરણ 10 પછી ડિપ્લોમા,ધો. 10 પછી ડિપ્લોમા engineering ની સંપૂર્ણ માહિતી,ડિપ્લોમા કે સાઇન્સ,#ડિપ્લોમા શું છે?,ધોરણ 10 પછી શું,ધોરણ 10 પછી શું ?,ડિપ્લોમા,#ડિપ્લોમા,ડિપ્લોમા કોર્ષ,ડિપ્લોમા એડમિશન,ડિપ્લોમા પ્રવેશ,ડિપ્લોમા એડમિશન 2025,ધોરણ 10 પછી,ધોરણ 10 પછી શું ? બેસ્ટ કારકિર્દી માર્ગદર્શન iti ડિપ્લોમા આટર્સ,ધોરણ 10 પછી શુ ?,ધોરણ 10 પછી શું??,ધો 10 પછી કારકિર્દી,ધોરણ 10 પછી શુ કરવું જોઈએ?

 ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન ફોર્મ જાહેર

કોર્સ :  ધો.10 પછી ડિપ્લોમા


ઓનલાઈન અરજી ફી : 200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ


ફોર્મ તા. : 20/05/2025 થી 08/06/2025


::: પ્રવેશ માટે ધો.10 ની ટકાવારી :::


સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશ સમિતિ દ્વારા ઓટીપી ઉમેદવારોના મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી પર મોકલવામાં આવતા હોઈ તેઓએ રજિસ્ટ્રેશન દરમ્યાન યુઝર આઇડી બનાવતી વખતે પોતાના મોબાઇલ નંબર અને ઈમેલનો ઉપયોગ કરવો અને તે મોબાઇલ અને ઈમેલ આઇડીને સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન એક્ટિવ રાખવા.

👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 


👉 ફોર્મ ભરવા માટે : અંહિ ક્લિક કરો 

>> જરૂરી ડોકયુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે)
  • આવકનો દાખલો
  • 7/12 અને 8/A નો દાખલો (જો જમીન ધરાવતા હોય તો)
  • પશુપાલન અંગેનો દાખલો (જો ઢોર-ઢાખર હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • EWS સર્ટિ (10 % અનામત વાળા માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC/SEBC માટે)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

Post a Comment

0 Comments