હાઇકોર્ટ ઓફ ગુજરાત સોલા, અમદાવાદ જાહેરાત ક્રમાંક : આર . સી ./ ૧૪૩૪ / ૨૦૨૫ ( ડ્રાઇવર ) GUJARAT ગુજરાત હાઇકોર્ટ હસ્તકની જિલ્લા અદાલતોમાં ડ્રાઇવરની સીધી ભરતી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની જિલ્લા અદાલતો હસ્તકની ડ્રાઇવરની ૮૬ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માર્ટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૧૬/૦૫/૨૦૨૫ના રોજ ૧૨:૦૦ કલાકથી તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ ૨૩:૫૯ કલાક દરમિયાન ઓનલાઇન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવશે.
વિગતવાર જાહેરાત હાઇકોર્ટ વેબસાઇટ્સ https:// gujarathighcourt. nic.in તથા https://hc-ojas.gujarat.gov.in ઉપર તેમજ ગુજરાત હાઇકોર્ટ તથા તેના ક્ષેત્રાધિકાર હેઠળ કાર્યરત તમામ અદાલતોના નોટિર્ટસ બોર્ડ ઉપર તા.૧૪/૦૫/૨૦૨૫ના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે, જની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.
0 Comments