SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી જાહેર
પોસ્ટ : ત્રીજી શ્રેણી ક્લાર્ક
કુલ જગ્યા : 146
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : Rs. 19,900/-
>>> ફોર્મ તા. : 16/05/2025 થી 31/05/2025
મહાનગરપાલિકામાં ચોથા વર્ગની સેવામાં કામ કરતા કર્મચારીઓની ત્રીજી શ્રેણી કલાર્કની જગ્યાએ પસંદગીથી નિમણુંક આપવા મધ્યસ્થ મહેકમ વિભાગનાં પુરક પરિપત્ર નં.જીએડી/ઈએસટી/૮૯૧, તા.૧૩/૦૫/૨૦૨૫ થી આપવામાં આવેલ ખાતાકીય જાહેરાત બાબત
>>> નોટિફિકેશન માટે : અંહિ ક્લિક કરો
👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
👉 ફોર્મ ભરવા માટે : અંહિ ક્લિક કરો
0 Comments