gsecl ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતીની મહત્વની તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ સંસ્થાની વેબસાઈટ www.gsecl.in પર મુલાકાત લેવી.
gsecl ભરતી 2025ની મહત્વની માહિતી : અંહિ ક્લિક કરો
સંસ્થા ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમિટેડ
પોસ્ટ વિદ્યુત સહાયક, એકાઉન્ટ ઓફિસર, લેડી ડોક્ટરથી લઈને નર્સ સુધી વિવિધ
જગ્યા જાહેરાતમાં ઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ 29-4-2025
ક્યાં અરજી કરવી www.gsecl.in
gsecl ભરતી 2025 અંતર્ગત કઈ કઈ પોસ્ટ પર ભરતી થશે?
- એકાઉન્ટ ઓફિસર
- લેડી ડોક્ટર-આસીસ્ટન્ટ મેડિકલ ઓફિસર
- વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનિયર ધાતુશાસ્ત્ર)
- વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનિયર પર્યાવરણ)
- વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)
- લેબ ટેસ્ટર
- નર્સ
- રેડિયોલોજી કમ પેથોલોજી ટેક્નિશિયન
પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતની તમામ વિગતો
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરખબર પ્રમાણે આ ભરતી માટે મહત્વની તમામ વિગતો કંપનીની વેબસાઈટ www.gsecl.in પર મુકવામાં આવશે. આ ભરતી માટે વિગતે જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.
મહત્વની તારીખ
ભરતી જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ભરતી અંતર્ગત અરજી કરવાની વિન્ડો એટલે કે ઓનલાઈન એપ્લિકેશન 29-4-2025ના રોજથી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતમાં દર્શાવવામાં આવી નથી.
ભરતીની જાહેરાત
અરજી ક્યાં કરી શકાશે
ઓફિસિયલ નોટિફિકેશન : https://www.gsecl.in/career
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ભરતી અંતર્ગત ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ www.gsecl.in અરજી કરી શકશે. જોકે, આગામી 29 એપ્રિલ 2025ના રોજથી અરજી પ્રક્રિયા શરુ થશે.
0 Comments