WhatsApp પર કેવીરીતે કામ કરે છે Code Verify ?
કયા પ્રકારે જાણશો Code Verify થયો કે નહિ.
WhatsApp એ લોન્ચ કર્યું છે Code Verify
- WhatsApp એ નવા ફીચર ની જાહેરાત કરી છે . આ ફીચર WhatsApp Web માટે ઉપયોગ મા લઇ શકાશે.આ ફીચર ને કંપની એ Code Verify નામ આપ્યું છે.આ એક વેબ બ્રાઉઝર એક્ષ્ટેન્શન છે, જે રીયલ ટાઈમ , થર્ડ પાર્ટી વેરીફીકેશન ની સુવિધા આપે છે.
- યુઝર્સ આ દ્વારા ચેક કરી શકે છે કે WhatsApp Web પર રન થનાર કોડ ને ટેમ્પર તો નથી કરવામાં આવ્યા ને. સરળ બાબત એ છે કે WhatsApp Web ની સિક્યોરીટી એકાઉન્ટ માટે કોડ વેરીફાઈ ટ્રાફિક લાઈટ ની જેમ કામ કરે છે.કંપની અનુસાર , કોડ વેરીફાયને ઓપન સોર્સ પણ રાખવામાં આવ્યું છે.એટલે બીજી મેસેજિંગ સર્વિસ પર લોકો વેબ પર મળવા વાળા કોડ ને વેરીફાઈ કરી શકેશે.
WhatsApp પર કેવીરીતે કામ કરે છે Code Verify ?
- WhatsApp Web વેરીફાઈ Google Chrome, FireFox ,Microsoft Edge વેબ બ્રાઉઝર પર કામ કરે છે.તમારે સૌથી પહેલા કોડ વેરીફાઈ એક્સટેન્સન ઇન્સ્ટોલ કરવું પડશે. આ ઇન્સ્ટોલ થતા જ ઓટોમેટીકલી પીન થઇ જાય છે. Google Chrome યુઝર માટે આ પીન કરવું જરૂરી છે.જ્યારે કોઈ યુઝર WhatsApp Web યુઝ કરે તો Code Verify એક્સટેન્સન ઓટોમેટીકલી WhatsApp Web થી રીસીવ થનાર કોડ ને Compare કરી લે છે. આ હેશ ક્રિએટ કરે છે તથા પછી WhatsApp Web Cloudflare સાથે તેને મેચ કરે છે.
કયા પ્રકારે જાણશો Code Verify થયો કે નહિ.
- જો કોઈ કોડ મેચ થઇ ને વેલીડેટ થઇ જાય છે તો Code Verify Green થઇ જાય છે, જો તેનો કલર Orange થઇ જાય તો તેનો અર્થ એ છે કે WhatsApp Web વેરીફાઈ થઇ રહ્યું નથી કે પછી પેજ ને રીફ્રેશ કરવાની જરૂર છે.WhatsApp Web થતા સમયે જો કોડ વેરીફાઈ થઇ ને આઇકોન Red થઇ જાય તો માની શકાય કે Code સાથે સિક્યોરીટી ઈશ્યુ છે.
0 Comments