Ad Code

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નામંજૂર અરજી અંગે|GPSSB Rejection List |gpssb.gujrat.gov.in|

Official Website : Click Here

Official Notification : Click Here

Post : જુનીયર ફાર્માસિસ્ટ

  • મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક :૧૧/૨૦૨૧-૨૨-જુનીયર ફાર્માસિસ્ટ સવર્ગ ની સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઓનલાઇન અરજીઓ મગંવવામાં આવેલ છે.આ સવંર્ગ ની વિગત જાહેરાત મંડળ ની જોગવાઇ મુજબ એવા ઉમેદવારો  કે જેમણે એક કરતા વધુ સંખ્યામાં આ જાહેરાત હેઠળ ઓનલાઇન અરજી કરેલ છે, તેવા ઉમેદવારોની આવી અરજી ઓ પૈકી  સૌથી છેલ્લી અરજી માન્ય રાખી, બાકી Žની અરજીઓ ડુપ્લીકેટ અરજી ઓની યાદિ મંડળ ની વેબ સાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવલે છે, જેની સબંધિત ઉમેદવારો એ નોંધ લેવાની રહેશે.
  • વધુમાં આ રીતે છેલ્લી અરજી માન્ય રખાયેલ હોઈ, તે અરજી ના ક્રમાંક  કન્ફર્મેશન નબં ર નાં  આધારે  જ ઉમેદવાર પરિક્ષા ના  કોલલેટર ડાઉનલોડ કરવાના સમયગાળા દરમિયાન  પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે, અને કોલલેટરની ̆પ્રિન્ટ મેળવી શકશ. કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો મડંળ  દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.

Post a Comment

0 Comments