ભારતીય રેલવેમાં સ્ટેશન માસ્ટર (Station Master) ની સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. Railway Recruitment Board (RRB) દ્વારા CEN 08/2026 હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
RRB Station Master Recruitment 2026 – 1215 Posts Apply Online
શૈક્ષણિક લાયકાત
સ્ટેશન માસ્ટરની ભરતી માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન પાસ હોવો જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 20 થી 33 વર્ષની હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.
પગાર ધોરણ
સ્ટેશન માસ્ટર પોસ્ટ માટે 7મા પગાર પંચ મુજબ લેવલ-6 હેઠળ ₹35,400 મૂળ પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત નિયમ મુજબ અન્ય ભથ્થાં પણ મળી શકે છે.
પસંદગી પ્રક્રિયા
CBT-1 પરીક્ષા
CBT-2 પરીક્ષા
CBAT (Aptitude Test)
ડોક્યુમેન્ટ વેરિફિકેશન
મેડિકલ પરીક્ષા
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી શરૂ: 27/10/2026
અરજી કરવાની છેલ્લી તારીખ: 25/11/2026
ફી ભરવાની છેલ્લી તારીખ: 27/11/2026
જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
શૈક્ષણિક પ્રમાણપત્ર
પાસપોર્ટ સાઇઝ ફોટો
સહી
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
મોબાઇલ નંબર અને ઈમેલ આઈડી
અરજી કેવી રીતે કરવી?
સૌપ્રથમ RRBની સત્તાવાર વેબસાઇટ ખોલો.
Station Master Recruitment 2026 ની લિંક પર ક્લિક કરો.
રજિસ્ટ્રેશન કરો.
અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
અરજી ફી ભરો.
ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લો.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓનલાઈન અરજી: https://www.rrbapply.gov.in/
સત્તાવાર વેબસાઇટ: https://rrb.indianrailways.gov.in/
નોંધ: અરજી કરતાં પહેલાં સત્તાવાર ભરતી જાહેરાતમાં લાયકાત, વયમર્યાદા, જગ્યાઓ અને તારીખો ચકાસી લેવી.
વધુ સરકારી ભરતીની માહિતી માટે અમારી વેબસાઇટ GOTOJOB.IN ની મુલાકાત લેતા રહો.



