Header Ads Widget

MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ શરૂ|MYSY SCHOLARSHIP YOJNA 2023

 MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ શરૂ

 અરજી કરવાની લિન્ક : અંહી ક્લિક કરો


સ્કોલરશીપ માટે ફ્રેશ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ

👇👇👇👇

તા. : 31/12/2023 થી સુધી અરજી કરી શકશે


Last date for online application and verification at help centre for Academic Year 2023-24 is 31-12-2023


સ્કોલરશીપ માટે રિન્યુયલ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ

👇👇👇👇

તા. : 31/12/2023 થી સુધી અરજી કરી શકશે...


નોંધ : રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ Instructions to Students 2023-24 (વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ)ની બધી સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.


વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો




વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો.

:: સ્કોલરશીપ ફોર્મ ભરતી સમયે જરૂરી ડૉક્યુમેન્ટની ફોર્મેટ :: અંહી ક્લિક કરો

વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ  : અંહી ક્લિક કરો

દસ્તાવેજોના ફોરમેટ : અંહી ક્લિક કરો

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરેલ ઠરાવોની યાદી : અંહી ક્લિક કરો

દસ્તાવેજો વેરીફાઈ કરાવવા માટેના હેલ્પ સેન્ટરની યાદી : અંહી ક્લિક કરો 

આધાર કાર્ડ નંબર બેંક ખાતા સાથે લિંક કેવી રીતે કરાવવું તેની સૂચનાઓ : અંહી ક્લિક કરો 


નોંધ : સ્કોલરશીપ ફોર્મ ભરતા પહેલા ઉપર જણાવેલ તમામ ડૉક્યુમેન્ટ નમૂના પ્રમાણેના તૈયાર રાખવા...


::: અન્ય ડૉક્યુમેન્ટ :::

  • ફોટો/સહી
  • LC (સ્કૂલ લિવિંગ)  
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

હેલ્પ સેન્ટર યાદી જોવા માટે : અંહી ક્લિક કરો 

MYSY સ્કોલરશીપ ફોર્મની માહિતી જોવા માટે દરરોજ વેબસાઇટ તેમજ અપડેટ ન્યૂઝ જોતાં રહેવું.


** વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો .


** વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો 

ફ્રેશ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના :

માર્ચ /એપ્રિલ ૨૦૨૩માાં ધો-૧૦/૧૨ની પરીક્ષા આપી ચાલુ વર્ષે ડિપ્લોમા / ડિગ્રી અભ્યાસક્રમ માં પ્રવેશ મેળવી અથવા પરીક્ષા પાસ કરી બીજા વર્ષ માં પ્રવેશ મેળવેલ હોય તેવા વિધ્યાર્થીઓ ફ્રેશ અરજી કરી શકશે 


ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો 

1. ધોરણ-૧૦ની પરીક્ષામાાં ૮૦ કે તેર્થી વધુ પરસેનાટાઇલ 

2. ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાાં ૬૫ કે તેથી વધુ ટકા સાથે પાસ 

રિન્યુઅલ અરજી કરતાં વિધ્યાર્થીઓ માટે 

ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રીન્યઅુલ સહાય માટે અગાઉ વર્ષે શિષ્યવૃતિ મળેલ હોય તે પરીક્ષા મા ઓછા માાં ઓછા ૫૦%  માર્કસ સાથે ઉતીર્ણ થવાનું રહેશે.