GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા પરીક્ષા સિલેબઝ
>> પોસ્ટ <<
⇒ ડ્રાઈવર
⇒ કંડક્ટર
GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા ભરતી વિષે જાણો
::: ડ્રાઈવર બેઝ નંબર બાબતે :::
👇👇👇
>> પોસ્ટ <<
⇒ ડ્રાઈવર
⇒ કંડક્ટર
પગાર : Rs. 18,500/-
લાયકાત : 12 પાસ
ઉંચાઇ : ઓછામાં ઓછી 162 Cm
::: વયમર્યાદા :::
ડ્રાઈવર માટે : 25 થી 34 વર્ષ
કંડક્ટર માટે : 18 થી 34 વર્ષ
>>> કંડક્ટર <<<
>>> ડ્રાઈવર <<<
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- ધો.12 ની માર્કશીટ
- લાઇસન્સ (HGV/HPV/HTV)
- અનુભવનું પ્રમાણપત્ર (હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામા ઓછો ચાર વર્ષનો અનુભવ)
- કંડક્ટર લાયસન્સ (ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે)
- ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ (ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે)
- કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- ઓજસ માં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તે નંબર
ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો
.png)


