GSRTC-ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા ભરતી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના મધ્યસ્થ મંત્રાલય, નરોડા પાટિયા,અમદાવાદ ખાતે એપ્રેંટિસ એક્ટ ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર વેલ્ડર , પેઇંન્ટર , અને ઇલેક્ટ્રીશીયન ટ્રેડ ના આઇ.ટી.આઇ પાસ NCVT ફરજિયાત અથવા જરૂરી લાયકાત ધરાવતા ધોરણ ૧૦/૧૨ પાસ ઉમેદવારો એ https://www.apprenticeshipindia.gov.in/ વેબ સાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરી અધારકાર્ડ નમ્બર ફરજિયાત વેરીફાય કરવાનો રહેશે.તેની પ્રિંટ મેળવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના મધ્યસ્થ મંત્રાલય, નરોડા પાટિયા,અમદાવાદ વહિવટિ ખાતા માથી ૧૩/૦૯/૨૦૨૨ થી ૨૦/૦૯/૨૦૨૨ સુધી ૧૧ થી ૨ વાગ્યા સુધી મા જાહેર રજા ના દિવસો સિવાય અરજી પત્રક મેળવી શૈક્ષણિક લાયકાત ના તમામ પુરાવા સહિત ના જરૂરી ડોક્યુમેંટસ ની પ્રમાણીત નકલ સહિત નિયત અરજી સાથે તારીખ ૨૦/૦૯/૨૦૨૨ ના રોજ ૧૬ ક્લાક સુધી મા જમા કરવાનુ રહેશે. અરજી પત્રક સાથે ઉપરોક્ત વેબ સાઇટ પર રજિસ્ટ્રેશન ના પુરાવા ના ભાગ રુપે તેની હાર્ડ કોપી જમા કરાવાની રહેશે.
પોસ્ટ નુ નામ : એપ્રેન્ટિસ
લાયકાત અથવા : ૧૦ , ૧૨ પાસ +આઇટીઆઇ
ટ્રેડ નુ નામ
- વેલ્ડર
- પેઇન્ટર
- ઇલેક્ટ્રિશિયન
.jpg)
