Header Ads Widget

GSSSB-Gujarat Subordinate Service Selection Board|GSSSB Recruitment 2022: Exam Date, Full Form, Website, Jobs|ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

GSSSB - Gujarat Subordinate Service Selection Board  

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા  વિવિધ ભરતી ની પરીક્ષા તારીખ જાહેર 


  • નર્સિંગ ટ્યૂટર 

જાહેરાત ક્રમાંક : 198/202223

પરીક્ષા તારીખ : 04/09/2022 12 થી 1 : 30 

  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર

 જાહેરાત ક્રમાંક : 202/202223

પરીક્ષા તારીખ : 23/08/2022 થી 25/08/2022 

વધારે માહિતી માટે : https://gsssb.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા  વિવિધ ભરતી ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી ચ્હે , જેની સબંધિત ઉમેદવારી એ નોંધ લેવી.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ઓફિસિયલ વેબ સાઇટ જોવામાટે અંહી ક્લિક કરો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી તમામ પરીક્ષા નું સમય પત્રક નિર્ધારિત સમય મૂકવામાં આવતું હોય છે. પરીક્ષા આપનાર ઉમેદવારો એ પરીક્ષા માટે અને આવનાર પરીક્ષા ના સિલેબાસ માટે વખતોવખત ઉપર આપેલ લિંક જોતાં રહેવું. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર દ્વારા સચિવાલય ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના નિયંત્રણ હેઠળ ના ખાતા ના વડા કમિશ્નર શ્રી ની કચેરી , આરોગ્ય તબીબી સેવા, તબીબી શિક્ષણ તબીબ વિભાગ , ગાંધીનગર ના હસ્તક ના નર્સિંગ ટ્યૂટર , વર્ગ 3 સંવર્ગ માં બઢતી માટે  ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજી પસંદગી યાદી તૈયાર કરી 133 જગ્યાઓ ભરવા માટે ની જાહેરાત ક્રમાંક 198/2022-23 પ્રસિધ્ધ કરવામાં આવી છે જેની તમામ સૌ નોંધ લેશો . ઉપરોક્ત સંદર્ભ અન્વયે ઉક્ત સંવર્ગ ની MCQ - MR પધ્ધતિ ની ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ગાંધીનગર ખાતે ના પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં નો મંડળ દ્વારા નીરણક કરવામાં આવેલ છે.

અ. ન.             

જાહેરાત ક્રમાંક       

સંવર્ગ નું નામ

પરીક્ષા તારીખ અને સમય       

પરીક્ષા પ્રકાર                     

1     

198/202223      

નર્સિંગ ટ્યૂટર

04/09/2022 12:00 થી 13:30

MCQ –OMR              

અનિવાર્ય સંજોગોવશાત અથવા અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમ માં મંડળ ફેરફાર કરી શકશે . ઉપર આપેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો સમય અને વિગતવાર કાર્યક્રમ પરીક્ષા ના તારીખા ના દિવસ થી 10 દિવસ પહેલા મંડળ ની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/  પર મૂકવામાં આવશે. જેનની દરેક સબંધિત ઉમેદવાર ને જરૂરી નોંધ લઈ વેબ સાઇટ જોતાં રહેવા આથી જણાવવા માં આવે છે.

YOU MAY ALSO LIKE 

IIT GANDHINAGAR RECRUITMENT 2022

AGNIVEER RECRUITMENT 2022

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર  દ્વારા તાંત્રિક સંવર્ગો ની સીધી ભરતી માટે તારીખ : 16/06/2022 ના રોજ જાહેરાત ક્રમાંક: 201/202223 થી 204 / 202223 પ્રસિદ્ધ  કરી ઓન લાઇન અરજી પત્રકો મંગાવવા માં આવેલ હતા. ત્યાર બાદ પ્રાથમિક ચકાસણી ના અંતે લાયક ઠરેલ ઉમેદવારો ની જાહેરાત માં વર્ણવ્યા મુજબ ની લાયકી પરીક્ષા ઓગષ્ટ - 2022 ના માસ દરમિયાન ગાંધીનગર ખાતે ના પરીક્ષા કેન્દ્ર પર યોજવા નો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેનો સમગ્ર કાર્યક્રમ નીચે પ્રમાણે ચ્ થયેલ અરજી પત્રકો ની યાદી મંડળ ની વેબ સાઇટ પર મૂકવામાં આવશે જેની સબંધિત ઉમેદવારો એ નોંધ લેવી.

 

અ. ન.             

 

જાહેરાત ક્રમાંક       

 

સંવર્ગ નું નામ

 

પરીક્ષા તારીખ અને સમય       

1     

202/202223      

અંગ્રેજી સ્ટેનોગ્રાફર , ગ્રેડ – 2

23/08/2022 થી 25/08/2022

  પરીક્ષા ફી ના ભરેલ ઉમેદવાર , અરજીપત્રકો અધૂરા ભરેલ તમામ ઉમેદવાર , ડુપ્લિકેશન ના કારણોસર રદ થયેલ અરજીપત્રકો  કે અન્ય કારણો સર રીડ થયેલ તમામ અરજી પત્રકો નું લિસ્ટ માંદા ની વેબ સ્સઇટ પર મુકવામાં આવશે જેની ખાસ નોંધ લેવી 

YOU MAY ALSO LIKE :

GPSC RECRUITMENT

CCBL BANK RECRUITMENT

VADODARA MUNICIPAL CORPORATION RECRUITMENT

AGNIVEER INDIAN NAVY RECRUITMENT 2022

SSC DRIVER BHARTI STD 12 PASS

NAVODAYA VIDYALAY SAMITI RECRUITMENT

VMC - RECRUITMENT

PRAVASI TEACHERS RECRUITMENT

ICDS MORBI RECRUITMENT

GSSSB HEAD CLECK SELECTION LIST

IBPS RECRUITMENT VACANCIES 6500+

YOGA INSTRUCTOR RECRUITMENT

GSRTC RECRUITMENT

IINDIAN ARMY RECRUITMENT