Header Ads Widget

GENERAL KNOWLEDGE|GK BOOSTER|GK DUNIYA|GK HI TO HAI

 

     🌺🗒 આજનો દિવસ 🗒🌺

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷


||| ઇતિહાસમાં આજનો દિવસ |||


💥 આ મોટી ઘટનાઓ દેશ અને વિશ્વના ઇતિહાસમાં 10 મી ઓગસ્ટે નોંધાઈ છે💥


🔲  1793: આ દિવસે લૂવર મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. પશ્ચિમ કલાનો ઇતિહાસ 200 વર્ષ જુનાં આ સંગ્રહાલયમાં છુપાયેલું છે અને મોનાલિસા તેમની સાથે છુપાયેલું છે.


🔲  1860: આ દિવસે પંડિત વિષ્ણુ નારાયણ ભટખંડે શાસ્ત્રીય સંગીતનો જન્મ થયો હતો.


🔲  1962: સ્પાઈડરમેન, બાળકોના પ્રિય, કોમિક પુસ્તક અમેઝિંગ ફantન્ટેસીમાં જોવા મળ્યા.


🔲  1983: ચુંબલ નદીઓમાંથી રાજકીય કોરિડોર સુધી પહોંચવા માટે ફૂલન દેવીનો જન્મ થયો હતો.


🔲  1990: પંદર મહિનાની મુસાફરી પછી, મેગેલન અવકાશયાન 10 ઓગસ્ટના જ દિવસે શુક્ર પર પહોંચ્યું. શુક્ર પર ઉતરતા પહેલા થોડા સમય માટે કેલિફોર્નિયામાં ઓપરેશન સેન્ટર સાથેનો સંક્ષિપ્તમાં તેમનો સંપર્ક ખોવાઈ ગયો.

🍁🍁➖➖🍁🍁➖

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️ JOB TO MILEGI HI

🌟 મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે ?

➡️ પુષ્પાવતી


🌟 અશોકનો શિલાલેખ ક્યાં શહેર માં છે ?

➡️ જૂનાગઢમાં


🌟 સાક્ષરભૂમિ તરીકે ક્યાં સ્થળ ને ઓળખવામાં આવે છે ?

➡️ નડિયાદ


🌟 પારસી તીર્થો સંજાણ અને ઉદવાડા ક્યાં જિલ્લામાં આવેલા છે ?

➡️ વલસાડ


🌟 એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે ?

➡️ આણંદની અમુલ ડેરી 


🌟 હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલ છે ?

➡️ ધોળાવીરા(કચ્છ)


🌟 સોમનાથ કઈ નદી કિનારે આવેલું છે ?

➡️ હિરણ


🌟 ગજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?

➡️ વૌઠાનો મેળો


🌟 કયું સ્થળ સાત નદીઓનું સંગમ સ્થળ તરીકે ઓળખાય છે ?

➡️ વૌઠા


🌟 ટકારા શાને માટે જાણીતું છે ?

➡️ સ્વામી દયાનંદની જન્મભૂમી 


🌟 સાળંગપુર હનુમાનજીનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

➡️ બોટાદ


🌟 કયાં સ્થળને શિક્ષણનગરી તરીકે ઓળખવામાં આવે છે ?

➡️ વલ્લભવિદ્યાનગર


🌟મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે ?

➡️ વડોદરા


🌟 સાપુતારા ક્યાં જિલ્લામાં આવેલું છે ?

➡️ ડાંગ


🌟 ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?

➡️ કલોલમાં


🌟 લકી સ્ટુડિયો ક્યાં આવેલ છે ?

➡️હાલોલમાં


🌟 કીર્તિમંદિર એ શું છે ?

➡️ પોરબંદરમાં આવેલ ગાંધીજીનું સ્મારક 


🌟 ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?

➡️ મોરબી


🌟 ગજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?

➡️ આંબા ડુંગરમાં 


🌟 કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ ક્યાં નામે જાણીતો છે ?

➡️ પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ 


🌟 આરસની ખાણ ગુજરાતમાં ક્યાં સ્થળે  છે?

➡️ અંબાજી


🌟 કયાં બંદર પર જહાજો ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે ?

➡️ અલંગ અને સચાણા


🌟 ગજરાતમાં સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં સ્થળે છે ?

➡️ લાંબા(દ્વારકા)


🌟 ગજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?

➡️ અમદાવાદ


🌟 ગજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન(GNFC) નું મથક ક્યાં આવેલું છે ?

➡️ ભરૂચ 


🌟 ગજરાતનુંસૌથી મોટું વિદ્યુતમથક કયું છે ?

➡️ ધુવારણ


 🌟 ગજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર કયું છે ?

➡️ અંકલેશ્વર


🌟 બારડોલી ક્યાં ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે ?

➡️ ખાંડ


🌟 કયાં જિલ્લાને સૌથી વધુ ૧૪ તાલુકા છે ?

➡️ બનાસકાંઠા


🌟 ગજરાતનું અંતરરાષ્ટ્રીય હવાઈમથક કયું છે ?

➡️ સરદારપટેલ આ. હવાઈ મથક, અમદાવાદ


🌟 GIDC નું મુખ્યમથક ક્યાં આવેલુ છે ?

➡️ અમદાવાદ


🌟 ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નું મથક ક્યાં આવેલું છે ?

➡️ અમદાવાદ


🌟 GSFC નું કારખાનું ક્યાં આવેલું છે ?

➡️ બાજવા


🌟 ગજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

➡️ નર્મદા


🌟 ભજવાળા જંગલો સૌથી ક્યાં જિલ્લામાં છે?

➡️ ડાંગ અને સુરત 


🌟 કયાં પ્રદેશમાં મેનગ્રોવ જંગલો જોવા મળે છે ?

➡️ કચ્છના દરિયા કિનારે


🌟 ગજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?

➡️ ગીરનાર


🌟 પિરોટન નામે પરવાળાનો ટાપુ ક્યાં આવેલા છે ?

➡️ જામનગર નજીક કચ્છના અખાતમાં 


🌟 ગજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ?

➡️ સાપુતારા


🌟 કોને કંઠીનું મેદાન કહે છે ?

➡️ કચ્છના સમુદ્રકિનારા નજીક આવેલ મેદાનને 


🌟 દધ માટે કઈ ગાયો જાણીતી છે ?

➡️ ગીર અને કાંકરેજી 


🌟 સૌરાષ્ટ્રની કઈ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે ?

➡️ જાફરાબાદી


🌟 ડરી વિકાસ કોર્પોરેશનની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે ?

➡️ ગાંધીનગર


🌟 શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?

➡️ વેરાવળ


🌟 આયુર્વેદ યુનિવર્સીટીનું મુખ્યમથક ક્યાં આવેલું છે ?

➡️ જામનગર


🌟 ગજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?

➡️ વધઈ


🌟 ટાઈલ્સ બનાવવાની સૌથી વધુ ફેકટરીઓ ગુજરાતમાં ક્યાં સ્થળે આવેલી છે ?

➡️ મોરબી


🌟 ગજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં જિલ્લામાં પડે છે ?

➡️ કચ્છ


🌟 ગજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં જિલ્લામાં થાય છે ?

➡️ ખેડા


🌟 પાતાળ કુવાઓની સૌથી વધુ સંખ્યા ક્યાં જિલ્લામાં છે ?

➡️ મહેસાણા


🌟 પાતાળ કુવાઓની સૌથી વધુ સંખ્યા ક્યાં જિલ્લામાં છે ?

➡️ મહેસાણા


🌟 ગજરાતમાં કેટલા જિલ્લાઓના નામ નદીઓ પરથી પડેલા છે ?

➡️ ૫


🌟 બરહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે ?

➡️ ખેડબ્રહ્મા


🌟 પરબ વાવડી શાના માટે જાણીતું છે ?

➡️ સંત દેવીદાસનીજગ્યા


🌟સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું શહેર ઓળખાય છે ?

➡️ મહુવા

👇👇👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️JOB TO MILEGI HI

YOU MAY ALSO LIKE 

IBPS RECRUITMENT

SPORTS AUTHORITIES OF INDIA RECRUITMENT

GSSSB EXAM

GPSC RECRUITMENT

CCBL BANK RECRUITMENT

VADODARA MUNICIPAL CORPORATION RECRUITMENT

AGNIVEER INDIAN NAVY RECRUITMENT 2022

SSC DRIVER BHARTI STD 12 PASS

NAVODAYA VIDYALAY SAMITI RECRUITMENT

VMC - RECRUITMENT

PRAVASI TEACHERS RECRUITMENT

ICDS MORBI RECRUITMENT

GSSSB HEAD CLECK SELECTION LIST

IBPS RECRUITMENT VACANCIES 6500+

YOGA INSTRUCTOR RECRUITMENT

GSRTC RECRUITMENT

IINDIAN ARMY RECRUITMENT