Header Ads Widget

ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા દ્વારા ભરતી

 ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા દ્વારા ભરતી 



ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલીત અને વીર નર્મદ દ્વારા ભરતી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન નુતન ગ્રામ વિધ્યાપીઠ થવા મા ઉચ્ચ શિક્ષણ કમિશ્નર શ્રી ની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ ૧૪/૦૨/૨૦૨૨ ના રોજ મળેલ એન.ઓ.સી. ક્રમાંક ગ્રા.વિ/NOC /21/2021-23 અધ્યાપકો ની ભરતી માટે અરજીઓ મંગાવવા મા આવે છે. 

પોસ્ટ : ક્રુષિ અધ્યાપક

જગ્યા : ૦૧

લાયકાત : એમ.એસ.સી ( એગ્રી ) ૫૫ % ગુણ / એમ.આર.એસ ૫૫ % ગુણ 

કેટેગરી : બિન અનામત

પગાર : સરકાર શ્રી ના પ્રવર્તમાન નિયમોનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવા પાત્ર થશે 

પોસ્ટ  : માનવ વિધ્યા અધ્યાપક

જગ્યા : ૦૧

લાયકાત : એમ.એ.૫૫ % ગુણ / એમ . એસ . સી ૫૫ % ગુણ ( અર્થ શાસ્ત્ર , ઇતિહાસ , સમાજશાસ્ત્ર , રાજનીતિ , ગાંધિ વિચાર, હોમ સાયંન્સ , પર્યાવરણ શાસ્ત્ર ) ૫૫ % ગુણ સાથે 

જગ્યા : ૦૧

કેટેગરી : બિન અનામત

પગાર : સરકાર શ્રી ના પ્રવર્તમાન નિયમોનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવા પાત્ર થશે 

વધુ વિગત તેમજ લેખિત પરિક્ષા નો અભ્યાસક્રમ અને ગ્રામ વિધ્યાપિઠ ના કર્મચારીઓ માટે ની આચાર સંહિતા તેમજ અન્ય નિયમો સંસ્થા નિ વેબ સાઇટ https://gnkmthava.com/ પર થી સંપુર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે. અગાઉ અરજી કરેલ ઉમેદવારો એ પણ નવેસર થી અરજી કરવાનિ રહેશે 

સબંધિત જગ્યા ને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો એ જાહેરાત પ્રસિધ્ધ થયા ના દિન ૧૫ મા તમામ પ્રમાણપત્રો ની પ્રમાણિત નકલ સાથે રજિસ્ટર્ડ એ.ડી. થી નિચે ના સરનામે મળે તે રીતે અરજી કરવાની રહેશે. સરકાર શ્ર્રી ના આદેશ અનુસાર નિમણુક પામનાર ઉમેદવારો ને ફરજિયાત કેમ્પસ મા રહેવાનુ રહેશે.

પગારધોરણ સરકાર શ્રી ના આદેશાનુસાર પ્રવર્તમાન ધારાધોરણ નિયત કરેલ છે તે મળવા પાત્ર રહેશે 

લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ની યાદી અને સમય પત્રક માટે ફી નો ડીડી આચાર્ય શ્રી નુતન ગ્રામ વિધ્યાપીઠ થવા ના નામ નો જોડવાનો રહેશે અથવા સંસ્થા મા રુબરૂ જમા કરાવી રસિદ મેળવી અરજી સાથે રસિદ જોડવાની રહેશે. નિયત ફિ વગર ની અરજી રદ કરવામા આવશે 

અરજી મોકલવાનુ સરનામુ

આચાર્ય શ્રી / મંત્રી શ્રી

નુતન ગ્રામ વિધ્યાપીઠ થવા 

તા: નેત્રંગ જિ : ભરૂચ

પીન : ૩૯૩૧૩૦