Gujarat Lab Technician Bharti 2026|GSSSB Recruitment 2026|Laboratory Technician Vacancy Gujarat|Lab Technician 227 Posts|OJAS Online Apply

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ Laboratory Technician (Class-3) ની કુલ 227 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.

શૈક્ષણિક લાયકાત

  • Chemistry / Microbiology / Biochemistry / Biotechnology માં બેચલર ડિગ્રી.

  • સાથે Laboratory Technician / Medical Laboratory Technician ડિપ્લોમા અથવા માન્ય સંબંધિત PG Diploma અથવા એક વર્ષનો માન્ય તાલીમ અભ્યાસક્રમ જરૂરી છે.

વય મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ

  • વધુમાં વધુ ઉંમર: 36 વર્ષ

  • અનામત વર્ગોને નિયમ મુજબ છૂટછાટ મળશે.

ભરતીની મુખ્ય વિગતો

ભરતી સંસ્થા          

GSSSB

પોસ્ટનું નામ

Laboratory Technician

કુલ જગ્યાઓ

227

વર્ગ

Class-3

જાહેરાત નંબર

472/2026-27

અરજી પદ્ધતિ

ઓનલાઈન

નોકરી સ્થળ

ગુજરાત

અગત્યની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ

     : 01/12/2026

    અરજી કરવાની છેલ્લી તારીખ

     : 15/12/2026

વિભાગ

જગ્યાઓ

Public Health

169

Medical Services

036

ESIS Ahmedabad

022

 :: ચલણ ::

  • જનરલ કેટેગરી માટે : 500/-
  • મહિલા અને અન્ય ઉમેદવાર માટે : 400/-
  • નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે

પગાર ધોરણ

  • પ્રથમ 5 વર્ષ: ₹40,800 પ્રતિ મહિનો ફિક્સ પગાર.

  • ત્યારબાદ નિયમો અને શરતો મુજબ Pay Level-5 ₹29,200 થી ₹92,300. 

મહત્વપૂર્ણ લિંક્સ :


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • બેન્ક પાસબુક
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ

Post a Comment

Previous Post Next Post