રેવન્યુ તલાટી ભરતી 2025,તલાટી ભરતી 2025,તલાટી ભરતી,તલાટી ભરતી લાયકાત,પંચાયત તલાટી ભરતી 2025,2389 જગ્યા પર તલાટી ભરતી,રેવેન્યુ તલાટી ભરતી 2025,તલાટી ભરતી માહિતી વીડિયો 2025,તલાટી ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ,તલાટીમાં ભરતી,સરકારી ભરતી 2025,ગુજરાત સરકારી ભરતી,પંચાયત ભરતી 2025,#તલાટીભરતી,#રેવન્યુતલાટી,સરકારી ભરતી2025,રેવન્યુ તલાટી ઓફિશિયલ અભ્યાસક્રમ જાહેર revenue talati bharti 2025 video puran gondaliya,gsssb,constable,gpssb,talati bharti 2025
GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી
પોસ્ટ : તલાટી
જાહેરાત ક્રમાંક : 301/202526
કુલ જગ્યા : 2389
લાયકાત : ગ્રેજ્યુએટ
(જે ઉમેદવાર ગ્રેજ્યુએટ પરીક્ષાના અંતિમ વર્ષ/સેમેસ્ટરની પરીક્ષા આપી હોય અને પરીક્ષાનું પરિણામ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી જાહેર ન થયું હોય, તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે.)
પગાર : Rs. 26,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
ઉંમર : 20 થી 35 વર્ષ
>> ફોર્મ જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ થવાની તા. : 26/05/2025 (14:00 કલાકે)
- ફોર્મ છેલ્લી તા. : 10/06/2025 (23:59 કલાક)
- ફી ભરવા માટે છેલ્લી તા. : 10/06/2025 (23:59 કલાક)
>> જિલ્લા પ્રમાણે જગ્યા <<
અમદાવાદ - 113
અમરેલી - 76
અરવલ્લી - 74
આણંદ - 77
કચ્છ - 109
ખેડા - 76
ગાંધીનગર - 13
ગીર સોમનાથ - 48
છોટા ઉદેપુર - 135
જામનગર - 60
જુનાગઢ - 52
ડાંગ - 43
દાહોદ - 85
તાપી - 63
દેવભૂમિ દ્વારકા - 20
નર્મદા - 59
નવસારી - 52
પંચમહાલ - 94
પાટણ - 48
પોરબંદર - 36
બનાસકાંઠા - 110
બોટાદ - 27
ભરુચ - 104
ભાવનગર - 84
મહીસાગર - 70
મહેસાણા - 33
મોરબી - 57
રાજકોટ - 98
વડોદરા - 105
વલસાડ - 75
સાબરકાંઠા - 81
સુરેન્દ્રનગર - 85
સુરત - 127
>>> ભરતી અંગેની નોટિફિકેશન :અંહિ ક્લિક કરો
:: ચલણ ::
- જનરલ માટે : 500/-
- અન્ય માટે : 400/-
નોંધ : જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત થયા હશે અને પ્રિલિમિનરી પરીક્ષામાં 40% કરતા ઓછા ગુણ મેળવ્યા નથી, તેમને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.
:: પરીક્ષા પધ્ધતિ ::
- પ્રિલિમ પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2023 થી 10/06/2025 નું હોવું જોઈએ...
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- EWS સર્ટિ તા. : 11/06/2022 થી 10/06/2025 નું હોવું જોઈએ.)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
- જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.

Comments
Post a Comment