પરીક્ષા મોકૂફ|gsssb પરીક્ષા મોકૂફ|બિન સચિવાલય કલર્કની પરીક્ષા મોકૂફ|બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા મોકૂફ|બિન સચિવાલય ની પરીક્ષા|બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા|બિન સચિવાલય ની પરીક્ષા ની તારીખ|બિન સચિવાલય પરિક્ષા|બિન સચિવાયલ પરીક્ષા|બિનસચિવાલય પરીક્ષા રદ|બિન સચિવાલય પરીક્ષા તારીખ|exam મોકૂફ live,બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા તારીખ જાહેર|લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા હાલ મુલતવી રાખવામાં આવી છે|ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા પરીક્ષા ની જાહેરાત | #gsssb
GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE પ્રિલીમ પરીક્ષા મોકૂફ.
પોસ્ટ : Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.
મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે.
તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.
મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

Comments
Post a Comment