ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના|ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના|ડૉ સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના|આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના|આંતરજ્ઞાતિય લગ્ન સહાય|આંતરજ્ઞાતિય લગ્ન યોજના ડોક્યુમેન્ટ્સ|આંતરજ્ઞાતીય લગ્ન સહાય|આંતરજ્ઞાતિય લગ્ન સહાય ફોર્મ કેવી રીતે ભરવું|આંતરજાતિય વિવાહ સહાયતા યોજના|લગ્ન સહાયતા યોજના|દિવ્યાંગ લગ્ન સહાય યોજના|આંતરજાતિય વિવાહ યોજના|લગ્ન સહાય|વિકલાંગ લગ્ન સહાય|અરેન્જ મેરેજ સહાયતા યોજના|લવ મેરેજ સહાયતા યોજના|અનુસૂચિત જાતિ યોજના|સહાયકારી યોજના

 ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના

(આ યોજના અનુસુચિત જાતિના (SC) ઉમેદવારો માટે છે.)

યોજનાનો હેતુ

હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે. જેમાં રૂ. ૫૦,૦૦૦/- પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો અને રૂ.૫૦,૦૦૦/- ઘરવખરી ખરીદવા સહાય આપવામાં આવે છે.

નિયમો અને શરતો

    • આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ.
    • આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે.
    • આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.
    • અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોયતો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. અને લગ્ન કર્યા પછી આ વ્યક્તિએ ગુજરાતમાં વસવાટ કરવાનો રહેશે.
    • ૩૫ વર્ષની ઉંમર સુધીના વિધુર કે વિધવા કે જે ને બાળકો ન હોય તેવી વ્યકિત જો પુન:લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મેળવવાપાત્ર થશે.
    • કોઇ આવક મર્યાદા નથી.


રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

    • અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો)
    • મરણનો દાખલો (લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો)
    • યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો)
    • મરણનો દાખલો (લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો)
    • અરજદારનું આધારકાર્ડ
    • અરજદારની જાતિનું પ્રમાણ પત્ર
    • અરજદારનો શાળા છોડયાનો દાખલો
    • યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર
    • યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો
    • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
    • લગ્ન નોંધણી નુ પ્રમાણ પત્ર
    • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
    • એકરારનામું


વેબસાઇટ માટે : અંહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 

https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx

લૉગિન માટે 

https://esamajkalyan.gujarat.gov.in/index.aspx

Comments

Popular posts from this blog

RRB NTPC Recruitment 2026: 12 પાસ માટે 1688 જગ્યાઓ।RRB NTPC Recruitment 2026।Railway Recruitment Railway Bharti 20262026।NTPC 12th Pass Vacancy 2026।RRB NTPC Online Form 2026

પાટડી નગરપાલિકા દ્વારા ભરતીપાટડી નગરપાલિકા ભરતી 2023,પાટડી નગરપાલિકા દ્વારા ભરતી,નગરપાલિકા ભરતી,આણંદ નગરપાલિકા ભરતી,વડનગર નગરપાલિકા ભરતી 2022,પાટડી મ્યુનિસિપાલિટી ભરતી 2023,રોજગાર વિભાગ દ્વારા ભરતી જાહેરાત,ભગવાન નગરપાલિકા,નગરપાલિકા માહિતી,સિહોર નગરપાલિકા,ગુજરાત સરકાર ભરતી,સરકારી ભરતી,સફાઇ કામદાર ભરતી,સફાઈ કામદારોની ભરતી,ધોરણ 12 પાસ ભરતી જાહેરાત,ગુજરાત ભરતી 2024,ક્લાર્ક ભરતી 2022,ધોરણ 7 થી 12 પાસ ભરતી 2023,આઈ. ટી. આઈ. ભરતી,સરકારી નોકરી,ગુજરાતી ન્યૂઝ,ગુજરાતી સમાચાર,ભાવનગર

gsssb ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,gsssb ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી 2025,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા તલાટી ની ભરતી....,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) મા ભરતી,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેટેસ્ટ માહિતી,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 5554 જગ્યાઓની તારીખ જાહેર,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી,ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ ન્યુસ અપડેટ,ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી