State Examination Board (SEB), Gujarat|State Examination Board - Gandhinagar Home Page|gyansadhnascholarship 2024 form
SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ફોર્મ.
પરીક્ષા : જ્ઞાન સાધન મેરીટ સ્કોલરશીપ પરીક્ષા - 2024
ધો.8 પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ પરીક્ષા...
પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે.
:: મળવા પાત્ર શિષ્યવૃતિની રકમ ::
- ધો. 9 થી 10 અભ્યાસ દરમિયાન : 22,000/-
- ધો. 11 થી 12 અભ્યાસ દરમિયાન : 25,000/-
અગત્ય ની સૂચનાઓ :
- આ કસોટી માં બેસવા માટે સરકારી અથવા અનુદાનિત શાળા મા ધોરણ 1 થી 8 નો સળંગ અભ્યાસક્રમ કરતાં હોય અથવા ઉતીર્ણ થયેલ હોય તેવા તમામ આવક ની મર્યાદા વગર ના તમામ વિધ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે
- સરકારી / અનુદાનિત શાળા ના વિધ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની રહેશે
- આ સ્કોલરશીપ માટે ફક્ત ઓનલાઈન ફોર્મ જ માન્ય ગણાશે
- સ્કોલરશીપ પરીક્ષા ના મેરીટ ના આધારે યાદી તૈયાર કરવામાં આવશે
પરીક્ષા સબંધિત તમામ માહિતી માટે https://schoolattendancegujarat.in/ આપેલ વેબ સાઇટ પર જોતાં રહેવું
:::::: ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી : અંહી ક્લિક કરો ::
:::: ફોર્મ માટે જરૂરી તારીખો :::
- જાહેરનામું બહાર પડવાની તા. : 25/01/2024
- ફોર્મ શરૂ થવાની તા. : 29/01/2024
- ફોર્મ માટે છેલ્લી તા. : 09/02/2024
- પરીક્ષા તારીખ : 30/03/2024
>>> ફુલ નોટિફિકેશન માટે : અંહી ક્લિક કરો .
ઓનલાઈન ફોર્મ ભરવાની લિન્ક : અંહી ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : http://www.sebexam.org/



Comments
Post a Comment