GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી| GSSSB Recruitement 2024| GSSSB Bharti| GSSSB Clerk Bharti

 GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી

::: પોસ્ટ :::


>> ગ્રૂપ - A <<

  • હેડ ક્લાર્ક
  • સીનીયર ક્લાર્ક
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • કલેક્ટર કચેરીના ક્લાર્ક
  • કાર્યાલય અધિક્ષક
  • કચેરી અધિક્ષક
  • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
  • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
  • સ્ટેમ્પ નિરીક્ષક
  • સમાજ કલ્યાણ નિરીક્ષક
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
  • સમાજ કલ્યાણ નિરીક્ષક
  • ગૃહમાતા
  • ગૃહપતિ
  • મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
  • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
  • જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)

>> ગ્રૂપ B <<

  • જુનિયર ક્લાર્ક
  • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર

ફોર્મ શરૂ તા. : 04/01/2024 (14:00 કલાકે..)

ફોર્મ છેલ્લી તા. : 31/01/2024 (23:59 કલાક સુધી..)


લાયકાત : ગ્રેજ્યુએટ


>> પોસ્ટ : અંહી ક્લિક કરો 


ઉંમર : 20 થી 35 વર્ષ (છૂટછાટ લાગુ પડશે..)


>> વયમર્યાદામાં છૂટછાટ :અંહી ક્લિક કરો 

>> પગાર : અંહી ક્લિક કરો 


>> કેટેગરી પ્રમાણે જગ્યા :અંહી ક્લિક કરો 


::: ચલણ :::

જનરલ માટે : 500/-

અન્ય માટે : 400/-


નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે


>> પરીક્ષા પધ્ધતિ : અંહી ક્લિક કરો  


>> પસંદગી યાદી તૈયાર કરવાની પધ્ધતિ : અંહી ક્લિક કરો 


>> પરીક્ષા પધ્ધતિ <<

1. પ્રાથમિક પરીક્ષા

2. મુખ્ય પરીક્ષા


1. પ્રાથમિક પરીક્ષા

ગ્રૂપ A અને B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ઓનલાઇન આપવાની રહેશે, જેમાં MCQ પુછાશે.


2. મુખ્ય પરીક્ષા

ગ્રૂપ A માટે વર્ણાત્મક, જ્યારે  ગ્રૂપ B માટે  MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પધ્ધતિથી પરીક્ષા  લેવામાં આવશે..


>>> નોટિફિકેશન માટે :અંહી ક્લિક કરો  


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
  • જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...


>>> વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://ojas.gujarat.gov.in/ojas1/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

Comments

Popular posts from this blog

RRB NTPC Recruitment 2026: 12 પાસ માટે 1688 જગ્યાઓ।RRB NTPC Recruitment 2026।Railway Recruitment Railway Bharti 20262026।NTPC 12th Pass Vacancy 2026।RRB NTPC Online Form 2026

પાટડી નગરપાલિકા દ્વારા ભરતીપાટડી નગરપાલિકા ભરતી 2023,પાટડી નગરપાલિકા દ્વારા ભરતી,નગરપાલિકા ભરતી,આણંદ નગરપાલિકા ભરતી,વડનગર નગરપાલિકા ભરતી 2022,પાટડી મ્યુનિસિપાલિટી ભરતી 2023,રોજગાર વિભાગ દ્વારા ભરતી જાહેરાત,ભગવાન નગરપાલિકા,નગરપાલિકા માહિતી,સિહોર નગરપાલિકા,ગુજરાત સરકાર ભરતી,સરકારી ભરતી,સફાઇ કામદાર ભરતી,સફાઈ કામદારોની ભરતી,ધોરણ 12 પાસ ભરતી જાહેરાત,ગુજરાત ભરતી 2024,ક્લાર્ક ભરતી 2022,ધોરણ 7 થી 12 પાસ ભરતી 2023,આઈ. ટી. આઈ. ભરતી,સરકારી નોકરી,ગુજરાતી ન્યૂઝ,ગુજરાતી સમાચાર,ભાવનગર

gsssb ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,gsssb ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી 2025,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા તલાટી ની ભરતી....,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) મા ભરતી,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેટેસ્ટ માહિતી,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 5554 જગ્યાઓની તારીખ જાહેર,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી,ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ ન્યુસ અપડેટ,ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી