Dr ambedkar Avas yojana form Application Start 2024|aavasyojanaformaaplication|makansahayform|

 ડો. આંબેડકર આવાસ યોજના 

(નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ)


રૂ. 1,20,000/- ની સહાય...

યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી 

  • પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, 
  • બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને 
  • ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.

નિયમો અને શરતો

  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
  • આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૭,૯૧૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
  • રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું

વેબસાઇટ માટે : અંહી ક્લીક કરો  


યોજનાનુ ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો


https://esamajkalyan.gujarat.gov.in/index.aspx

રજીસ્ટ્રેશન માટે 

https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx

લૉગિન માટે 

https://esamajkalyan.gujarat.gov.in/index.aspx

Comments

Popular posts from this blog

RRB NTPC Recruitment 2026: 12 પાસ માટે 1688 જગ્યાઓ।RRB NTPC Recruitment 2026।Railway Recruitment Railway Bharti 20262026।NTPC 12th Pass Vacancy 2026।RRB NTPC Online Form 2026

પાટડી નગરપાલિકા દ્વારા ભરતીપાટડી નગરપાલિકા ભરતી 2023,પાટડી નગરપાલિકા દ્વારા ભરતી,નગરપાલિકા ભરતી,આણંદ નગરપાલિકા ભરતી,વડનગર નગરપાલિકા ભરતી 2022,પાટડી મ્યુનિસિપાલિટી ભરતી 2023,રોજગાર વિભાગ દ્વારા ભરતી જાહેરાત,ભગવાન નગરપાલિકા,નગરપાલિકા માહિતી,સિહોર નગરપાલિકા,ગુજરાત સરકાર ભરતી,સરકારી ભરતી,સફાઇ કામદાર ભરતી,સફાઈ કામદારોની ભરતી,ધોરણ 12 પાસ ભરતી જાહેરાત,ગુજરાત ભરતી 2024,ક્લાર્ક ભરતી 2022,ધોરણ 7 થી 12 પાસ ભરતી 2023,આઈ. ટી. આઈ. ભરતી,સરકારી નોકરી,ગુજરાતી ન્યૂઝ,ગુજરાતી સમાચાર,ભાવનગર

gsssb ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,gsssb ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી 2025,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા તલાટી ની ભરતી....,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) મા ભરતી,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેટેસ્ટ માહિતી,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 5554 જગ્યાઓની તારીખ જાહેર,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી,ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ ન્યુસ અપડેટ,ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી