Header Ads Widget

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ભરતી|સ્ટાફ નર્સ MPHW MEDICAL OFFICER

 અર્બન હેલ્થ સેન્ટર મોરબી દ્વારા ભરતી

:: પોસ્ટ ::


મેડિકલ ઓફિસર

સ્ટાફ નર્સ

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

ઉંમર : 45 વર્ષ


ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા


ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી 12:30 વાગ્યા સુધી...

::: ઇન્ટરવ્યુ તારીખ :::



મેડિકલ ઓફિસર :- 04/07/2023

સ્ટાફ નર્સ :- 05/07/2023

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર :- 06/07/2023

સ્થળ : આરોગ્ય શાખા, રૂમ નં. 250 નવી જિલ્લા પંચાયત ભવન - મોરબી CROD શોભેશ્વર રોડ કલેક્ટર ઓફિસની બાજુમાં મોરબી.