ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ભરતી|GSTES RECRUITMENT 2022|GSTES BHARTI

 

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ભરતી

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી 

પોસ્ટ :

  • શિક્ષક 
  • ક્લાર્ક કમ એકાઉન્ટ 

ફોર્મ પ્રોસેસ : ઓફ લાઇન 

ભરતી કરાર આધારિત 

અરજી માટે છેલ્લી તારીખ : 06/06/2022

ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી , આદિજાતિ વિકાસ વિભાગ , ગુજરાત સરકાર અને ડાંગ જિલ્લાની એક લવ્ય રેસિડેન્સિયલ સ્કૂલ સાપુતારામાં લોકલ કમિટી દ્વારા તદ્દન હંગામી ધોરણે 11 માસ ના કરાર આધારિત નીચે મુજબ ના વિષય ના શિક્ષકો ની ભવિષ્ય મા ખાલી પડનાર જગ્યાઓ માટે ની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે અરજીઓ મંગાવામાં આવેલ છે.

અગત્ય ની  નોંધ :

ઉમેદવાર ટેટ ટાટ હોય તો પહેલા અગ્રિમતા આપવામાં આવશે 

આ તદ્દન હંગામી અને કરાર આધારિત નિમણૂક છે 

કાયમી કર્મચારી અંગે ના કોઈ પણ હક કે લાભ મળવા પાત્ર થશે નહીં 

કર્મચારીઓ કોઈ પણ હક કે દાવો રજૂ કરી શકશે નહીં.

જેતે વિષય ના કાયમી શિક્ષકો ની નિમણૂક થશે તો આપ ના કરાર પૂર્ણ કરવામાં આવશે.

ફ્રેશ ઉમેદવાર પણ અરજી કરી શકશે પણ અનુભવી ને પહેલા તક આપવામાં આવશે 

અરજી સાથે ખરાઈ કરેલ તમામ પ્રમાણ પત્રો સ્વ અક્ષર મા કરેલ અરજીઓ મોકલવી 

અરજી આર. પી . એડી . થી તા : 06/06/2022 સુધી મા મોકલવી.

અરજી મોકલવાનું સ્થળ : 

એકલવ્ય રેસિડેન્સિયલ સ્કૂલ સાપુતારા ,

બી આર સી ભવન ની બાજુમાં ,

 હિલ ટોપ હોટેલ ની સામે 

તા :  આહવા 

જિલ્લો : ડાંગ 



Comments

Popular posts from this blog

RRB NTPC Recruitment 2026: 12 પાસ માટે 1688 જગ્યાઓ।RRB NTPC Recruitment 2026।Railway Recruitment Railway Bharti 20262026।NTPC 12th Pass Vacancy 2026।RRB NTPC Online Form 2026

પાટડી નગરપાલિકા દ્વારા ભરતીપાટડી નગરપાલિકા ભરતી 2023,પાટડી નગરપાલિકા દ્વારા ભરતી,નગરપાલિકા ભરતી,આણંદ નગરપાલિકા ભરતી,વડનગર નગરપાલિકા ભરતી 2022,પાટડી મ્યુનિસિપાલિટી ભરતી 2023,રોજગાર વિભાગ દ્વારા ભરતી જાહેરાત,ભગવાન નગરપાલિકા,નગરપાલિકા માહિતી,સિહોર નગરપાલિકા,ગુજરાત સરકાર ભરતી,સરકારી ભરતી,સફાઇ કામદાર ભરતી,સફાઈ કામદારોની ભરતી,ધોરણ 12 પાસ ભરતી જાહેરાત,ગુજરાત ભરતી 2024,ક્લાર્ક ભરતી 2022,ધોરણ 7 થી 12 પાસ ભરતી 2023,આઈ. ટી. આઈ. ભરતી,સરકારી નોકરી,ગુજરાતી ન્યૂઝ,ગુજરાતી સમાચાર,ભાવનગર

gsssb ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,gsssb ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી 2025,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા તલાટી ની ભરતી....,gsssb (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) મા ભરતી,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેટેસ્ટ માહિતી,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 5554 જગ્યાઓની તારીખ જાહેર,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી,ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ ન્યુસ અપડેટ,ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી